Tuesday, December 27, 2011

જીવન

ખાશ યાદ રાખીએ કે,
જે કાયમ વધતીજ રહે છે તે ત્રુષ્ણા,
જે કાયમ ઘટતુજ રહે છે તે આયુષ્ય,
જેમા સતત વધ ઘટ થયા કરે છે તે મન.
પરંતુ જેમા વધ કે ઘટ કંઈજ થઈ શકતુ નથી
તે છે આપણો સ્વભાવ.

No comments:

Post a Comment