Good Thoughts
Tuesday, December 27, 2011
જીવન
ખાશ યાદ રાખીએ કે
,
જે કાયમ વધતીજ રહે છે તે ત્રુષ્ણા
,
જે કાયમ ઘટતુજ રહે છે તે આયુષ્ય
,
જેમા સતત વધ ઘટ થયા કરે છે તે મન
.
પરંતુ જેમા વધ કે ઘટ કંઈજ થઈ શકતુ નથી
તે છે આપણો સ્વભાવ
.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)