Saturday, July 2, 2011

માનવી

કહેવાય છે કે માનવીઓ બે પ્રકારના હોય છે.
એક તો એ કે જેઓ પરીશ્રમ કરે છે,
અને બીજા એ કે જે એ પરીશ્રમથી નામ કમાય છે.
કહેવાનુ તાત્પર્ય માત્ર એટલું જ
કે પહેલા પ્રકારના માનવી થવું સારું કહેવાય છે
કારણ કે તેમાં કોમ્પીટીશન ઓછી હોય છે.
સંસારમાં બે જાતના માનવીઓ હોય છે,
એક કે જેઓ બીજાઓના નામ યાદ રાખે છે,
અને બે કે જેઓનુ નામ બીજાઓ યાદ રાખતા હોય છે.
                                           કેવા થવું તે પસંદગી તો આપણે જ કરવાની હોય છે.
                                     માનવી તરીકે પ્રાપ્ત થતું જીવન ભાગ્યની બલીહારી હોય છે
માનવી તરીકે થતું મૃત્યુ એ સમયની બલીહારી હોય છે
પરંતુ, મૃત્યુ બાદ લોકોના મનમાં જીવીત રહેવું
તે તો આપણે કરેલા કર્મોની જ બલીહારી હોય શકે છે.
जीन्दगीको सजाना चाहते हो
तो उम्मीदों को पालना सीखना चाहीए
क्युंकी जहा उम्मीदें पलती है, होती है,
वहां ही जीन्दगी खुश्बु दे शकती है.

No comments:

Post a Comment